જુનાડીસામાં ઓસાવળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

- Advertisement -
Share

જુનાડીસા ગામમાં આવેલા ડીસા યુવક સંઘ સંચાલિત ઓસાવળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

 

 

રાષ્ટ્રગાનથી આયોજન શરૂ કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી ફાઇનલ મેચ તા- 05/03/2021ના રોજ આયોજન રાખવામાં આવ્યું હતું તેમજ મેન ઓફ ધ સીરીઝ સેમેસ્ટર-૩ ચંડીસરા રાજુભાઈને કોલેજના આચાર્ય દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી સમગ્ર આયોજન તમામ સ્ટાફ મિત્રો અને રમતગમતના અધ્યાપક અનાવાડિયા વિષ્ણુભાઈ એલ દ્વારા રાખવામાં આવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!