ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાનું કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિવાદિત નિવેદન, બાદમાં મીડિયા સમક્ષ વાતને ઘૂમવાનો પ્રયાસ કર્યો

- Advertisement -
Share

 

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અવારનવાર વિવાદોમાં આવતા હોય ગઈકાલે વોર્ડ નંબર ત્રણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડયાએ વિવાદિત નિવેદન આપ્યું.

 

 

 

બનાસકાંઠાના ડીસામાં ભાજપના કાર્યાલય ઉદઘાટન સમયે ધારાસભ્ય શશીકાંતનું વિવાદિત નિવેદન સામે આવ્યું “જો ભાજપની સરકાર કે કાર્યકર્તાઓ સામે આંખ ઉંચી કરીને જોશો તો એમની આંખ ચીરી નાખીસુ”

 

 

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અવારનવાર વિવાદોમાં આવતા હોય ગઈકાલે વોર્ડ નંબર ત્રણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડયાએ ભાજપની સરકાર કે કાર્યકર્તાઓ સામે આંખ ઊંચી કરીને જોસે તો તેમની આંખો ચીરી નાખીસુ એવું વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું.

 

 

ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા આજે જણાવવામાં આવ્યું કે મેં કોઇ પાર્ટી કે પક્ષની સામે આવા પ્રકારનું નિવેદન નથી આપ્યું પરંતુ વોર્ડ નંબર 3ના કાર્ય કરતો ને વારંવાર ધમકીઓ મળતી હોવાથી મેં આલીયા માલીયા અને જમાલિયાને ખબરદાર કરવા માટે આવા પ્રકારનું નિવેદન આપ્યું છે.

 

 

જો આ પ્રકારનું કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓ ને કેસે તો એમની ખેર નહીં ત્યારે આજે ધારાસભ્યએ પોતે આપેલ જાહેર કાર્યક્રમના નિવેદનને ફેરવી તોલ્યું અને ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા સ્થાનિક ચૂંટણી આવતા ધારાસભ્ય આવા અનેક પ્રકારના નિવેદનો આપતા નજરે પડે છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!