બનાસકાંઠાના ભાભર – સુઈગામ હાઈવે પર સર્જાયો અકસ્માત, ઘટના સ્થળે જ માતા – પુત્રને કાળ ભરખી ગયો

- Advertisement -
Share

ભાભર – સુઈગામ હાઈવે પર સર્જાયો ગોજારો અકસ્માત. ભાભરની હરિધામ ગૌશાળા પાસે બાઈક સ્લીપ કરી જતા સર્જાયો હતો અકસ્માત અને આ ઘટનામાં 2ના મોત નીપજ્યા હતા. સુઈગામના ઉચોસણ ગામના ઠાકોર પરિવારના માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પોહંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

 

 

બનાસકાંઠાના ભાભર – સુઈગામ હાઈવે પર હરીધામ ગૌશાળા પાસે બાઈક સ્લીપ થતાં સુઈગામના ઉચોસણના ઠાકોર પરીવારના માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પોહંચતા ઘટના સ્થળે જ કરુણ મોત. માતા અને પુત્ર લોકચારમાં જઈ પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયો હતો અકસ્માત. ઘટનાની જાણ થતા જ ભાભર પોલીસ ધટના સ્થળે દોડી આવી અને માતા અને પુત્રની લાસને ભાભર સી.એચ.સી. ખાતે પી.એમ માટે ખસેડાઈ હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!