બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણની ચૂંટણીનું પરિણામ થયું જાહેર

- Advertisement -
Share

 

 

બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની આજે થઇ હતી મતગણતરી અને પરિણામ આવ્યું બહાર. જિલ્લાની 17 બેઠકોમાંથી 14 બેઠકો બિન હરીફ થતા 3 બેઠકો માટે ગઇકાલે ચૂંટણી યોજવામાં આવી હતી 3 બેઠકોની મતગણતરીને લઈ પ્રાંત કચેરી આગળ ખેડૂતો થયા હતા એકઠા. મતગણતરી થયા બાદ ચૂંટણીના વિજેતાના નામ આવ્યા બહાર જે આ મુજબ છે.

 

 

 

 

કાંકરેજ બેઠક પરથી રમેશભાઈ ચૌધરીનો વિજય

 

ડીસા-લાખણી બેઠક પરથી ધુડાભાઈ દેસાઈનો વિજય

 

દાંતીવાડા બેઠક ઉપરથી વીરજીભાઈ ચૌધરીનો વિજય

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!