ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશાનુસાર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુરુવારની સાંજે બગીચા સકઁલ પાસે ભારત સરકાર દ્વારા કિસાન વિરોધી કૃષિ બીલ જે પસાર કરવામાં આવેલ છે તે કિસાન બિલની હોળી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ તેમા ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સાત જેટલા આગેવાનોની દક્ષિણ પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાયવાહી કરવામાં આવી હતી.
From – Banaskantha Update