રિલાયન્સે બનાવી કોવિડ-19 માટે નવી કિટ : બે કલાકમાં ખબર પડશે કોરોના છે કે નહીં

- Advertisement -
Share

રિલાયન્સ લાઇફ સાયન્સે RT-PCR કિટ વિકસિત કરી છે, જે બે કલાકમાં કોવિડ-19 તપાસનું પરિણામ આપી દેશે. કંપની સાથે જોડાયેલ સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી હતી. RT-PCR કિટથી કોવિડ-19 તપાસના પરિણામમાં 24 કલાકનો સમય લાગે છે. આ પ્રયોગશાળામાં વાસ્તવિક સમયમાં કોઈપણ વિષાણુના DNA અને RNAમાં નકલ કરવાની તપાસ કરે છે અને સાર્સ કોવ-2માં રહેલા ન્યૂક્લિક અમ્લની ઓળખ કરે છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!