બનાસકાંઠા આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ

- Advertisement -
Share

જુનાડીસા સિદ્ધ અંબિકા કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાઈ મીટીંગ

ઠાકોર સેનાના અને કોંગ્રેસ પ્રદેશ મહામત્રી મેલાજી ઠાકોર સહીત મોટી સંખ્યામાં મહાનુભાવો આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીની ઉપસ્થિતિ પાર્ટીમાં જોડાયા

મેલાજી ઠાકોર સહીત 50 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતાં રાજ્કીય ભુકંપ સર્જાયો

દિનપ્રતિદિન હજારો કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતાં ભાજપ કોંગ્રેસની ચિંતામાં વધારો જોવા મળ્યો

ભાજપ કોંગ્રેસની રાજનીતિથી આમ જનતામાં ભારે આક્રોશ ત્રીજો વિકલ્પ આમ આદમી પાર્ટી


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!