ડીસા મામલતદાર કચેરી ખાતે SDMની અધ્યક્ષતામાં કોરોના મહામારીને નાથવા મિટિંગ યોજાઈ

- Advertisement -
Share

મિટિંગમાં SDM, ડીસા મામલતદાર, આરોગ્ય કર્મચારીઓ, નગરપાલિકાના કોર્પોરેટર તથા સોસાયટીના પ્રમુખ હાજર રહ્યા

મિટિંગમાં હાજર લોકોને કોરોના મહામારીને કઈ રીતે નાથવી તે માટેની સૂચનાઓ આપવામાં આવી

પોતાની સોસાયટીઓ અને પોતાના એરિયામાં કોરોના પોઝિટિવ કેસ આવતા સાવચેતી રાખવાની સુચનાઓ અપાઈ

સોસાયટી અગ્રણીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે પોતાના એરીયા નિષ્ઠા પૂર્વક જાતે સાચવવા

મિટિંગમાં હાજર રહેલ જાગૃત નાગરિકોએ રજૂઆત કરેલ કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવામાં આવે જેનાથી સાવચેતી રહી શકાય

તે ઉપરાંત પાન મસાલાના ગલ્લા તથા પકોડી અને નાસ્તાની લારીઓ જ્યાં ભીડ થઈ રહી છે તેવા એરિયામાં કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ

કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા હર એક પ્રકારના પગલાં લઈને કોરોનાને ડામવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!