ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ લોકડાઉનમાં ડીસામાં ફસાયેલ પ્રતીકને પોતાના વતન પરત મોકલવામાં આવ્યો

- Advertisement -
Share

 

૨૧ તારીખે પાલનપુર ખાતે ધોરણ 12ની પરીક્ષા આપી છ દિવસથી ડીસા ખાતે લોકડાઉનમાં ફસાઈ ગયેલા વિદ્યાર્થી પ્રતીક શ્રીમાળીને ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ ડીસાથી એના વતન હારીજ તાલુકાના ધધાણા ગામે મોકલી આપી માનવતાનુ કામ કર્યું.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!