બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજના આગેવાન ઓધારજી ઠાકોર (કાંટ )નું દુઃખદ અવસાન

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજના આગેવાન ઓધારજી ઠાકોર (કાંટ )નું  દુઃખદ અવસાન થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી

ઓધારજી ઠાકોર ડીસા તાલુકાના કાંટ મુકામે પોતાના પરિવાર સાથે રહેતા અને તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમજ તેઓ બનાસકાંઠા જીલ્લામાં ઠાકોર સમાજના અગ્રણી હતા તેમજ તેઓ અન્ય સમાજ સાથે પણ તેમનો સ્મેવભાવ મેંળાવડો હોવાથી દરેક સમાજમાં તેમનું માન સમાન હતું તેમજ તેઓ ખેડૂતોના આગેવાન હોવાથી ખેડૂતોની કોઇપણ પ્રશ્ને વાચા આપવા  અગ્રસેર રહેતા હતા તેમજ તેઓ મોટી રાજકીય વગ ધરાવતા હતા જયારે તેઓના મંગળવારે મોડી રાત્રે દુખદ નિધાના સમાચારથી સમગ્ર સમાજ,ખેડૂતવર્ગ તેમજ રાજકીય વર્ગમાં એક મોટી ખોટી ઉભી થતા પંથકમાં સોકામય વાતાવરણ બની ચુક્યું હતો અને સેકડોની સંખ્યામાં લોકો સોસિયલમાં પણ સ્વર્ગસ્થના આત્માને શ્રધાંજલિ આપી હતી.

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!