ડીસામાં છેલ્લા નોરતે ખેલૈયાઓ ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઇ આખી રાત ગરબે ઘૂમ્યા

- Advertisement -
Share

માતાજીની આરતી કર્યાં બાદ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમતા હતા

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં માં જગદંબાના નવલા નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી. શહેરના જૂદા-જૂદા વિસ્તારો અને ખાનગી પાર્ટી પ્લોટોમાં 9 દિવસ સુધી ખેલૈયાઓ મન મૂકીને ગરબે
ઘૂમ્યા હતા. ત્યારે શહેરના હાઇવે ઉપર આવેલ વંદના પાર્ટી પ્લોટમાં રંગ તાળી 5 દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં રાત્રે માતાજીની આરતી કર્યાં બાદ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે
ઘૂમતા હતા. ત્યારે નવલા નોરતાના છેલ્લા દિવસે વિવિધ ટ્રેડીશનલ ડ્રેસોમાં સજ્જ થઇ ખેલૈયાઓ આખી રાત મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!