બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવનાના પગલે 24 NDRFના જવાનોની ટીમ રીઝર્વડ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે ડિઝાસ્ટર વિભાગ સજ્જ જોવા મળ્યું છે એનડીઆરએફની ટીમ વિશ્રામ ગ્રુહ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે 2017ના પુર જેવી પરિસ્થિતિ અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે ટીમ રખાઈ રિઝર્વ.
2017માં બનાસકાંઠા જિલ્લામાં સ્થિતિનું નિર્માણ થવા પામ્યો હતો અને જેના કારણે અનેક મોટું નુકસાન પણ થવા પામ્યું હતું તેમજ અનેક લોકોના મોત થયા હતા ત્યારે આજે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ડિઝાસ્ટર વિભાગને સર્જ કરી દેવામાં આવ્યું છે.
બનાસકાંઠા વિભાગમાં ભારે વરસાદને લઈને આજે એનડીઆરએફની ટીમ બનાસકાંઠા ખાતે પહોંચી છે પાલનપુર ખાતે એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ બાય લખાઈ છે. એનડીઆરએફની ટીમમાં 24 જવાનોને રિઝર્વ કરવામાં આવે છે તેમજ 2017ના પૂર જેવી પરિસ્થિતિને અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે તેમને રિઝર્વ રખાઈ છે.
3 બોટ, 3 obm, 25 લાઈફ જેકેટ, આસ્થા લાઈટ 1, આર.આર.ગેસોલિન 2, આર.આર.સા.ઇલે 2, કાબોઈટ ટીપ ચેન સા.1, રોટરી હેમર 2, ચિપિંગ હેમર 2, કોરોના કીટ 2, સહિત બનાસકાંઠા જિલ્લામાં પુર અને ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ સજ્જ જોવા મળી રહી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!