અમીરગઢમાં નાસતા-ફરતા 5 આરોપીઓને પેરોલ ફ્લો સ્કોડે ઝડપ્યા

- Advertisement -
Share

અમીરગઢ પોલીસ સ્ટેશનના રાયોટીંગ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને રબારીયા મુકામેથી ઝડપી પાડયા

 

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ વિસ્તારમાં અનેક ગુનામાં સંડોવાયલા આરોપીને ઝડપી પાડવા માટે પેરોલ ફ્લો સ્કોડની ટીમ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતી.
તે દરમિયાન ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, નાસતા-ફરતા આરોપી કાળાભાઇ નરસિંહભાઇ તાઇવર, નગાભાઇ સીનાભાઇ તાઇવર, મનોજભાઇ કાળાભાઇ તાઇવર, સુરેશભાઇ કાળાભાઇ તાઇવર અને નાનાભાઇ
કાળાભાઇ તાઇવર (તમામ રહે. રબારીયા, તા. અમીરગઢ) વાળાને રબારીયા મુકામે છે તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતાં સોમવારે 5 નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!