ડીસામાં વિપક્ષ નેતા સરકારને રજુઆત કરવા પહોંચે તે પહેલાં અટકાયત

- Advertisement -
Share

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ડીસાની મુલાકાતે આવી રહ્યા છે કોંગ્રેસના નેતા રબારી સમાજના આગેવાન એવા નરસિંહભાઈ રબારી સહિતના સમાજના આગેવાનો આજે મુખ્યમંત્રીને વિવિધ પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવાના હતા.

પરંતુ મુખ્યમંત્રી ડીસા પહોંચે તે પહેલા જ નરસિંહભાઈ રબારી સહિત તમામ આગેવાનોની એલસીબી પોલીસ દ્વારા વહેલી સવારથી જ નજરકેદ કરાયા હતા જે બાદ તમામ કાર્યકર્તાઓ આગેવાનોની ડીસા દક્ષિણ પોલીસ મથકે અટકાયત કરી લઇ જવાયા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!