ડીસામાં BJP દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી

- Advertisement -
Share

ડીસા શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર ખાતે આવેલ સિનિયર સિટીઝન કાર્યલય ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ અંતર્ગત ડીસા શહેરમાં સાંઈબાબા મંદિર ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

 

 

 

જેમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ડો. શ્યામ પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શ્યામ પ્રસાદ મુખર્જીની જીવન શૈલી વિશે કાર્યકર્તાઓને માહિતી આપી હતી.

 

 

 

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શશીકાંત પંડ્યા શહેર પ્રમુખ પ્રતિક ભાઈ પઢીયાર મહામંત્રી હકમાજી જોષી નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર ભગવાનભાઈ બંધુ સહિત ભાજપના મોટીસંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો અને હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ અંતર્ગત ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન કવન આધારિત વાત વાગોળી અને તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!