થરાદમાં બનેવીએ સગીર વયની સાળી પર દુષ્કર્મ આચર્યું : ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો

- Advertisement -
Share

થરાદના ભાચર ગામે બનેવીએ તેની‌ સાળી પર દુષ્કર્મ આચરતા સગીર વયની યુવતીને ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો હતો. જે બાદ પરિવારે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

 

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલ ભાચર ગામે એક સગીર વયની યુવતી પર તેના બનેવીએ જ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનેવીએ એકલતાનો લાભ લઈ તેની સાળી પર દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ આ સગીર વયની યુવતીને ગર્ભ રહી જતા ભાંડો ફૂટયો હતો અને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જે બાદ આ યુવતીના પરિવારે થરાદ પોલીસ મથકે યુવતીના બનેવી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!