રોટરી ક્લબ ડિવાઈન ડીસા દ્વારા “કિશોરાવસ્થા જાગૃતિ અભિયાન” અંતર્ગત સેનેટરી પેડનું વિતરણ કરાયું

- Advertisement -
Share

રોટરી ક્લબ ડીસા ડિવાઈન દ્વારા તા 29/04/22ના રોજ શુક્રવારે માતૃ એસ.એમ.જી સેકન્ડરી શાળા રાણપુર વચલા વાસ માં ધોરણ 9, 10, 11 & 12ની દીકરીઓને “સેનેટરી પેડ“નું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 100 જેટલી દીકરીઓએ લાભ લીધેલ.

આ કાર્યક્રમમાં પ્રમુખ રોટે.ડો.રીટાબેન પટેલ, રોટે.અલ્પાબેન શાહ, રોટે.કાંતાબેન પટેલ, નીમાબેન અગ્રવાલ તેમજ શાળાની શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા તથા આચાર્ય જયેશભાઈ અને નિકેતાબેનને સહયોગ આપ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!