પાલનપુર કોલેજની ખેલાડીએ ઇન્ડીયન વિમેન્સ લીગ ફૂટબોલની સ્પર્ધામાં મેન ઓફ ધ મેચ બનીને પ્રથમ રેન્ક મેળવી ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું

- Advertisement -
Share

ઉડીસા ભુવનેશ્વરમાં યોજાયેલી સ્પર્ધામાં શ્રેયા મેન ઓફ ધ મેચ બની અને પ્રથમ રેન્કમાં આવી

 

પાલનપુરની જી.ડી. મોદી કોલેજ ઓફ આટ્‌ર્સ પાલનપુર સેમ.-4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રેયા જીગ્નેશભાઇ ઓઝાએ ગુજરાત ફૂટબોલ એસોસીએશન દ્વારા યોજાયેલી ફૂટબોલની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
પહેલાં અલગ-અલગ રાજ્યોમાં ફૂટબોલની સ્પર્ધા રમ્યા બાદ તેઓ પસંદગી પામી ઇન્ડીયન વિમેન્સ લીગ ફૂટબોલની સ્પર્ધા રમવાની તક શ્રેયાને મળી હતી. ઉડીસા ભુવનેશ્વરમાં યોજાયેલ સ્પર્ધામાં શ્રેયા મેન ઓફ ધ મેચ બની અને પ્રથમ રેન્કમાં આવી છે.

પાલનપુરની જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્‌સ પાલનપુર સેમ.-4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રેયા જીગ્નેશભાઇ ઓઝાએ ગુજરાત ફૂટબોલ એેસોસીએશન દ્વારા યોજાયેલી ફૂટબોલની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
અમદાવાદની ARA FC ક્લબ દ્વારા સ્ટાર ખેલાડીઓને રમવાની તક આપી હતી. જેમાં પાલનપુરની જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્‌સની વિદ્યાર્થીની શ્રેયા ઓઝાએ પણ ટીમમાં ભાગ લીધો હતો.

 

પહેલાં અલગ-અલગ રાજ્યોમાં ફૂટબોલની સ્પર્ધા રમ્યા બાદ તેઓ પસંદગી પામી ઇન્ડીયન વિમેન્સ લીગ ફૂટબોલની સ્પર્ધા રમવાની તક શ્રેયાને મળી હતી.

 

ઉડીસા ભુવનેશ્વરમાં યોજાયેલી સ્પર્ધામાં શ્રેયા મેન ઓફ ધ મેચ બની અને પ્રથમ રેન્કમાં આવી છે. શ્રેયાએ જી.ડી.મોદી કોલેજ અને બનાસકાંઠા જીલ્લાનું નામ રોશન કર્યું છે.
કોલેજના પ્રિન્સીપાલ ડો.એસ.જી.ચૌહાણ, કોલેજ પરિવાર અને સ્પોર્ટ્‌સ કન્વીનર ભારતીબેન રાવતે તેમને પ્રોત્સાહીત કર્યાં હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!