વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપનો કેસ પહેરી જોડાશે ભાજપમાં

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ 24 એપ્રિલે મણિલાલ વાઘેલા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે કેસ પહેરી ભાજપમાં જોડાશે.

 

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાંથી એક પછી એક દિગ્ગજ નેતા કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજરોજ વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યા છે.

વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આગામી 24 એપ્રિલે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે ભાજપનો કેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!