પાંથાવાડામાં ચોરીના ગુનાનો ભેદ એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો

- Advertisement -
Share

 

પાલનપુર એલ.સી.બી. પોલીસ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ધાનેરા સરાલ 3 રસ્તા નજીકથી એક કમાન્ડર જીપ ગાડી નં. GJ-02-CG-4953 ના ચાલક દેવાભાઇ

 

 

છગનભાઇ માજીરાણા (રહે.સરાલ, વીડ,ધાનેરા) વાળાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ રૂ. 21,000, મોબાઇલ નંગ-1 કિં. રૂ. 5,000 અને કમાન્ડર ગાડીની કિં. રૂ. 2,00,000 મળી કુલ કિં. રૂ.2,26,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

 

જ્યારે સુરેશભાઇ બાલુભાઇ વાઘરી (રહે. અમદાવાદ, પાલડી પીટી કોલેજ રોડ, એપાર્ટમેન્ટ, અમદાવાદ) વાળા ભેગા મળી ચોરી કર્યાં હોવાનું કબૂલ્યું હતું.

 

જ્યારે સુરેશભાઇને દિયોદરથી ઝડપી આ બાબતે પાંથાવાડા પોલીસ સ્ટેશન તપાસ કરતાં પાંથાવાડા મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેથી બંને આરોપીઓને ઝડપી પાડી ધાનેરા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!