બનાસકાંઠાના 191 ગામને પિવાનું પાણી પુરુ પાડતા 3 ડેમ ખાલીખમ્મ

- Advertisement -
Share

વરસાદ નહી પડે તો પિવાના પાણીની સર્જાશે સમસ્યા ચોમાસાને દોઢ મહિનાનો સમય વિતી ગયો હોવા છતા બનાસકાંઠાના મુખ્ય ત્રણ ડેમમાં પાણીનો જથ્થો માત્ર 3 મહિના ચાલે એટલો જ રહ્યો.

દાંતીવાડા ડેમમાં 1.5 ટકા, સીપુમાં 3 ટકા, મુક્તેશ્વરમાં 4 ટકા જ પાણીનો જથ્થો બાકી રહ્યો બનાસકાંઠાના આ ત્રણેય ડેમમાંથી જિલ્લા અને આજુબાજુના 191 ગામને પિવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

વર્તમાન ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ નહી પડતા ત્રણેય ડેમમાં નવા પાણીની આવક ના બરાબર.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!