ડીસા ખાતે ધરણા પર બેઠેલ પોલીસ કર્મી પર થશે કાર્યવાહી

- Advertisement -
Share

ડીસા સબ જેલ આગળ ગ્રેડ પેની માંગણીને લઈને ધરણા પર બેસેલા પોલીસ કર્મી પર પાલનપુર એએસપી શુશીલ અગ્રવાલ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

ડીસા સબ જેલ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મી આજે ગ્રેડ પે અને અમદાવાદ ખાતે મહિલા પોલીસ કોસ્ટેબલને સસ્પેન્ડ તેમજ તેની સાથે થયેલ અન્યાયને લઈને ડીસા સબ જેલ આગળ બેઠેલા ધરણા પર બેસેલા પોલીસ કર્મીને અટકાયત કરી હતી.

જે બાદ એએસપી પ્રેસ કોન્ફરન્સ જણાવ્યું હતું કે ડીસા ખાતે સબ જેલમાં ફરજ બજાવતા અશોકભાઈ દેસાઈ ઉચ્ચ અધિકારીની પરમિશન વગર તેમજ ડ્રેશમાં ધરણા પર બેઠા હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવું પાલનપુર એએસપી શુશીલ અગ્રવાલ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!