બનાસકાંઠા SOGની ટીમે પાસાનો નાસતો ફરતો આરોપી ઝડપી પાડયો

- Advertisement -
Share

મોરબીના માળિયા મીયાણ વિસ્તારના પાસા એક્ટ મુજબ ગુનામાં નાસતો ફરતો આરોપીને પાલનપુર SOGએ બાતમીને આધારે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી.

મોરબીના માળિયા મીયાણ પોલીસ મથકે પાસા એક્ટ મુજબના ગુનામાં સંડોવાયેલો પ્રવીણ બારોટ નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. જેની બાતમી બનાસકાંઠા જિલ્લાની SOGને મળી હતી. જે બાદ પાલનપુર SOGની ટીમે બાતમીના આધારે મોરબીના માળિયા મિયાણ વિસ્તારના પાસાના આરોપીને ઝડપી પાડી SOGએ આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!