ગુજરાત સરકારના પૂર્વ મંત્રીનું નિધન થતાં શોકનો માહોલ છવાયો

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એ.કે.પટેલનું નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના જીલ્લા મથક પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ જેમના પિતા અમૃતલાલ કાળીદાસ પટેલ જે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.

 

સોમવારે બનાસકાંઠા જીલ્લાના દિગ્ગજ નેતા એ.કે. પટેલ ટૂંકી માંદગી બાદ તેમનું નિધન થયું હતું. જયારે એ.કે.પટેલનું નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!