ડીસામાં કોલ્ડ-સ્ટોરેજમાંથી શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો

- Advertisement -
Share

 

બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન ડુબલીકેટ ચીજ-વસ્તુઓમાં અને ભેળસેળ વસ્તુઓમાં ડીસા શહેર એ.પી.સેન્ટર ગણાય છે ત્યારે વાત કરીએ તો આજે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં બનાસકાંઠા ફ્રુડ વિભાગે માવાના ગોડાઉન ઉપર આકસ્મિત દરોડા પાડયા હતા જોકે ફ્રુડ વિભાગ દ્વારા હાલમાં તહેવારોને ધ્યાનમાં રાખી માવાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી ત્યારે ડીસા શહેરના કોલ્ડ સ્ટોરેજમાંથી માવાનો જથ્થો ઝડપાયો હતો જોકે ફ્રુડ વિભાગે માવાના સેમ્પલ લઇ એફ.એસ.એલ.માં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી જો કે અંદાજે બે ટનથી વધુ માવાનો જથ્થો ઝડપાયો હતો.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!