પાલનપુરમાં બે સ્લેબ તૂટી પડતાં લોકોમાં દોડધામ : એક યુવક ઘાયલ

- Advertisement -
Share

 

પાલનપુરમાં આવેલ ગુરૂનાનક ચોક વિસ્તારમાં આવેલા હરીઓમ બિલ્ડીંગનો સ્લેબ શુક્રવારે તૂટી પડતાં લોકોમાં અફડા-તફડી મચી ગઇ હતી.

 

 

જેમાં પહેલા અને બીજા માળનો અચાનક સ્લેબ તૂટી પડતાં યુવક દટાતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે યુવકને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરમાં આવેલ ગુરૂનાનક ચોક વિસ્તારમાં આવેલા હરીઓમ બિલ્ડીંગનો સ્લેબ શુક્રવારે તૂટી પડતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

 

 

જેમાં પહેલા અને બીજા માળનો અચાનક સ્લેબ તૂટી પડતાં કાટમાળ નીચે યુવક દટાયો હતો. જેમને આજુબાજુના લોકો દોડી આવી યુવકને બહાર કાઢી સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત યુવક બિલ્ડીંગમાં ચા વેચનાર હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!