મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ખાતાની વહેંચણી થઇ : જાણો કોને કયું ખાતું આપવામાં આવ્યું

Share

આખરે જેની રાહ જોવાઈ રહી હતી એ રાજ્યના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ પૂર્ણ થયો. રાજ્યના નવા પ્રધાનમંડળમાં કુલ 24 પ્રધાનોએ શપથ લીધા. જેમાં 10 કેબીનેટ પ્રધાન 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોએ શપથ લીધા.

advt

[google_ad]

એટલે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મળેની ગુજરાતની નવી કેબીનેટમાં કુલ 25 પ્રધાનો થયા. આવો જોઈએ ક્યા પ્રધાનને કયું ખાતું સોંપવામાં આવ્યું અને મહત્વના ખાતા કોને મળ્યા.

[google_ad]

મળતી માહિતી પ્રમાણે જીતુ વાઘણીને શિક્ષણ, ઋષિ પટેલને મહેસુલ વિભાગ, પુર્ણેશ મોદીને માર્ગ મકાન, કનું દેસાઈને નાણાં વિભાગ, રાઘવજી પટેલને કૃષિ, પ્રદીપ પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતા, નરેશ પટેલને આદિ જાતિ અને હર્ષ સંઘવીને ગૃહ વિભાગ મળ્યું છે.

 

From – Banaskantha Update


Share