રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મોઢેરાનું સૂર્ય મંદિર : નિહાળો મોઢેરાના સૂર્ય મંદિરની આ સુંદર તસ્વીરો

Share

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.

[google_ad]

આગામી સમયમાં ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

[google_ad]

સુજાણ પુરામાં સોલાર પ્રોજેકટનું ચાલી રહ્યું છે કામસમગ્ર ભારતમાં 69 કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પ્રોજેકટનું સપ્ટેમ્બર માસમાં લોકાર્પણ કરવામાં આવનાર છે.

[google_ad]

મોઢેરા પાસે આવેલા ત્રણ કિલોમીટર દૂર સુજાણ પુરા ગામ ખાતે સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. જેમાં આ પ્રોજેકટ થકી મોઢેરા સૂર્ય મંદિર અને ગામમાં આવેલા 1610 પરિવારને સોલાર વીજળી પુરી પાડવામાં આવશે.

[google_ad]

પરિસરમાં શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશની કરવામાં આવીઆ પ્રોજેકટ દ્વારા મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં પણ શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશની કરવામાં આવી રહી છે. હાલમાં સૂર્યમંદિરને રાત્રી દરમિયાન શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશનીથી સજાવવાનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે.

Advt

[google_ad]

આ રોશનીથી રાત્રી દરમિયાન એક અદભુત નજારો જોવા મળ્યો હતો. જ્યારે પ્રોજેકટ શરૂ થશે એ દરમિયાન શૌર્ય ઉર્જાથી દરેક રાત્રી એ આ લાઈટો ઝળહળતી નજરે પડશે જે લોકોને આકર્ષિત કરશે.

 

From – Banaskantha Update


Share