ડીસાના પ્રોફેસરની HNGUના બોર્ડ ઓફ ડીરેક્ટર સ્ટડીમાં સભ્ય તરીકે નિમણુક

- Advertisement -
Share

ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પોર્ટ્‌સ ડીપાર્ટમેન્ટની નેશનલ અને ઇન્ટરનેશનલમાં અનેક સિદ્ધીઓ તેમજ યુનિવર્સિટીની સેનેટ અને બોર્ડ ઓફ સ્પોર્ટ્‌સની કામગીરીને ધ્યાનમાં લઇ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ કોલેજના પ્રોફેસર ડૉ. આર. ડી. ચૌધરીને શૈક્ષણિક ત્રણ વર્ષ માટે યુનિવર્સિટીની ફિઝીકલ એજ્યુકેશન વિષયની તદર્થ સમિતિ (બોર્ડ ઓફ સ્ટડી) ના સભ્ય તરીકે નિમણૂંક કર્યાં છે.

[google_ad]

તેમની આ નિમણૂંકથી કોલેજ પરિવાર અને બનાસકાંઠાના શૈક્ષણિક જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમને અનેક સંસ્થાઓએ અભિનંદન પાઠવ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!