વાવ તાલુકાના મીઠાવી ચારણ અને મીઠાવી રાણા ગામમાં દીપડાના પગના નિશાન દેખાતા લોકમાં ભયનો માહોલ સર્જાયો વાવના મીઠાવી ચારણ અને મીઠાવી રાણા ગામમાં આજે દીપડાએ દેખા દીધા હોવાની વાતને લોકોનું સમર્થન મળી રહ્યું છે. વાવમાં જંગલી જાનવરે દેખા દેતાં લોકોમાં ભયનો માહોલ.
વાવ તાલુકાના મીઠાવી ચારણ અને મીઠાવી રાણા ગામમાં દેખાયી આવેલ પંજાના નિશાન ઉપરથી વન્ય પ્રાણી ચિત્તો (દીપડો) હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. વાવ તાલુકાના મીઠાવી ચારણ અને મીઠાવી રાણા ગામમાં આજે જંગલી જાનવરે દેખા દેતાં તેના પંજાના નિશાન પરથી તપાસ દરમ્યાન દીપડાનું પગેરૂ મળ્યું.
From – Banaskantha Update