પાલનપુરના ધ નેચર ફેમિસી સ્પામાંથી કૂટણખાનું ઝડપાયું : બે મહિલાઓ સહિત ચાર ઝડપાયા

- Advertisement -
Share

પાલનપુર પશ્ચિમ પોલીસને સ્પા આડમાં દેહ વેપાર ચાલતો હોવાની માહિતી મળતા જ ખાનગી રહે તપાસ શરૂ કરી હતી દરમિયાન આજે એક ડમી ગ્રાહક મોકલી દરોડા પાડતા સંચાલક ધર્મેન્દ્ર પઢીયાર તેમજ તેના ભાગીદારો અન્ય રાજ્યમાંથી યુવતીઓને બોલાવી તેમની પાસે અનૈતિક દેહ વિક્રય કરાવતો હતો.

[google_ad]

બનાસકાંઠાના પાલનપુર સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે રેડ કરી બે મહિલાઓ સહિત ચાર લોકોની અટકાયત કરી છે અને કુલ સાત લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

છેલ્લા ઘણા સમયથી સ્પાની આડમાં દેહવિક્રયનો વેપાર ઘણો ફુલ્યો ફાલ્યો છે જે અંતર્ગત પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલ ધી નેચર ફેમિલી સ્પાની આડમાં કુટણખાનુ ચાલતું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

 

પાલનપુર પશ્ચિમ પોલીસને સ્પા આડમાં દેહ વેપાર ચાલતો હોવાની માહિતી મળતા જ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી દરમિયાન આજે એક ડમી ગ્રાહક મોકલી દરોડા પાડતા સંચાલક ધર્મેન્દ્ર પઢીયાર તેમજ તેના ભાગીદારો અન્ય રાજ્યમાંથી યુવતીઓને બોલાવી તેમની પાસે અનૈતિક દેહ વિક્રય કરાવતો હતો.

[google_ad]

 

Advt

 

જેથી પોલીસે બે મહિલાઓ અને બે પુરુષો સહિત કુલ ચાર લોકોની અટકાયત કરી છે. જ્યારે સ્પાના સંચાલકો સહિત કુલ સાત લોકો સામે ધી ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

આરોપીઓના નામ: 1. ધર્મેન્દ્ર ઉર્ફે સુનિલ ભગવાનદાસ પઢીયાર, 2. અંકુશ અમરસિંહ તવર, 3.હનીફ અકબરખાન સુમરા, 4. મુકેશ ભીખાભાઇ ચૌધરી, 5.જીગર રાજુભાઇ સોલંકી, 6.શંકર અર્જુનભાઇ ઠાકોર, 7. એક યુવતી

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!