વાવમાં ગોગ મહારાજના મંદિરમાંથી તસ્કરો ધોળા દિવસે 7 કિલો ચાંદીના છત્તર ચોરી ગયા

- Advertisement -
Share

વાવના સરહદી રાછેણા ગામની સીમમાં આવેલ શિડિયા ગોગ મહારાજના મંદિરમાં મંગળવારે ધોળા દિવસે તસ્કરો હાથફેરો કરી ચાંદીના છત્તર ચોરી ગયા હતા. આ ઘટનાને લઇ સમગ્રપંથકમાં ચકચાર મચી હતી.

[google_ad]

Advt

વાવના સરહદી રાછેણા ગામની સીમમાં આવેલા શિડિયા ગોગ મહારાજના મંદિરને મંગળવારના દિવસે તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી અંદર પ્રવેશ કરી મંદિરમાંથી આશરે 6થી 7 કિલો ચાંદીના છતર સહિતના મુદામાલની ચોરી કરી ગયા હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું.

[google_ad]

સાંજના સમયે મંદિરના પૂજારી ભૂરાજી મહારાજ પૂજા કરવા આવતાં તાળું તૂટેલ હોઈ ગામલોકો, સરપંચને જાણ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવી પોલીસને જાણ કરી હતી.

[google_ad]

From – Banasakantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!