ડીસામાં મામાએ ભાણીનું કર્યું અપહરણ : ભાણીને મંદિરે લઈ જવાનું કહી કર્યું અપહરણ

- Advertisement -
Share

ડીસા તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના ભાઇએ ભાણીને મંદિરે લઇ જવાનું કહી અપહરણ કરી લઇ જતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે મહિલાએ પોતાના ભાઈ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ચકચારી બનાવની વિગત મુજબ ડીસા તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના ભાઇએ ભાણીને મંદિરે લઇ જવાનું કહી..

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

અપહરણ કરી લઇ જતા ભિલડી પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ ભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી મહિલાના પતિનું નિધન થતાં મહિલા પિયરમાં રહેતી હતી. જ્યાં મહિલાનો નાનો ભાઇ (મામા) 17 વર્ષની સગીર ભાણીને ખસા ગામે દર્શન કરાવવાનું કહી અપહરણ કરી લઇ ગયો હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

આ અંગેની જાણ સગીરાની માતાને થતા તેણીએ પોતાના સગાના ભાઇ અમરતજી સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સગી ભાણીનું મામએ અપહરણ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!