ડીસા હિન્દુ ધર્મ શાળા ખાતે કોંગ્રેસ કારોબારી સમિતીની બેઠક યોજાઈ

- Advertisement -
Share

આજ રોજ ડીસા શહેર ખાતે આવેલ હિન્દુ ધર્મ શાળામાં ડીસા શહેર કોંગ્રેસ સમિતિ તથા ડીસા તાલુકા સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારીની મીટીંગ યોજાઇ જેમાં રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન, બનાસકાંઠા પ્રમુખ નવીન પરમાર તથા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ તથા ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશ સિંહ તથા ડીસા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શૈલેષભાઈ તથા પ્રકાશભાઈ ભરતીયા તથા સંજય ભાઈ દેસાઈ તથા દિનેશભાઇ સોલંકી તથા ધર્મેન્દ્રસિંહ તથા જિલ્લા અને તાલુકાના ડેલીકટઓ તથા કોંગ્રેસના તમામ હોદ્દેદારોએ હાજર રહ્યા હતા.

[google_ad]

 

જેમાં કોંગ્રેસ પક્ષને મજબુત કરવા અને લોકોની સમસ્યાઓ જાણવા કાર્યકર્તાઓને ઘર ઘરથી સુધી પહોંચી કોંગ્રેસની વિચારધારા લોકો સુઘી પહોંચાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!