ડીસામાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થતાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળ્યું

- Advertisement -
Share

ડીસાના રીજમેન્ટ રોડ પર આવેલ તિરૂપતિ ટાઉનશીપની ગેટ નજીક મંગળવારે વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલ રીક્ષા ઉપર પડતાં રીક્ષાને વ્યાપક નુકશાન થયું છે. આ ઘટનાના પગલે આજુબાજુના સોસાયટીઓમાંથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે રીક્ષાના માલિકને મોટું નુકશાન થયું હતું.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના રીજમેન્ટ રોડ પર આવેલ તિરૂપતિ ટાઉનશીપની ગેટ નજીક મંગળવારે વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલ રીક્ષા પર પટકાતાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં આજુબાજુની સોસાયટીઓમાંથી લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જા કે, વૃક્ષ ધરાશાયી થતાં રીક્ષા ચાલકને મોટું નુકશાન થવા પામ્યું હતું.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!