ડીસા કોલેજ માં યોજાયો મેગા વેક્સિનેશન કેમ્પ

- Advertisement -
Share

ડીસાની d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કોરોના સંદર્ભે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના આદર્શ અનુસાર કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી રાજુભાઇ ડી રબારી ના માર્ગદર્શન હેઠળ એનએસએસના પ્રોગ્રામ ઓફીસર ડો.તૃપ્તિબેન સી પટેલ તેમજ એસોસીએટ એનસીસી ઓફિસર પ્રોફેસર રાજેશ ગણાવાય સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

 

 

વેક્સિનેશન કેમ્પમાં કોલેજના 600 વિદ્યાર્થીઓની સાથે ડીસાના 180 નાગરિકોએ કુલ ૭૮૦ લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું

 

 

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશભાઈ હરિયાણી ના માર્ગદર્શનમાં તાલુકા નોડલ ઓફિસર ડો.જીતેન્દ્રભાઈ ગોસ્વામી મેડિકલ ઓફિસર ડો. હિતેશભાઈ પુનડીયા ડીસા અર્બન 2 સુપરવાઇઝર હરેશભાઈ ફિમેલ હેલ્થ વર્કર બહેનો તેમજ ભારત નર્સિંગ કોલેજ રસાણા ના નર્સિંગ ઈંટર્સ સ્ટુડન્ટ એમ કુલ ૨૫ કર્મચારીઓ ની જુદી-જુદી ટીમો એ છગન કામગીરી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

 

 

 

 

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!