ડીસામાં આવતીકાલે મોટાભાગનાં વિસ્તરમાં સમારકામ અર્થ વીજપુરવઠો રહેશે બંધ

- Advertisement -
Share

ડીસામાં આવતીકાલે મોટાભાગનાં વિસ્તારમાં સમારકામ અર્થ વીજપુરવઠો રહેશે બંધ:જાણો તમારો વિસ્તરમાં બંધ હશે કે નહી..

UGVCL નાં ઉર્જા મિત્ર દ્વારા મળતી માહિતી મુજબ આવતી કાલે તા.13.06.2021 ,.રવિવાર ના રોજ 132kv sub stastion નુ સમારકામ કરવાનુ હોવાથી ડીસા શહેર પેટા વિભાગીય કચેરી ના તાંબા હેઠળ આવતા  ૧૧ નવા ડીસા ફીડરનંબર 1 , ફીડર 2, ફીડર 3, ફીડર 4, ગાયત્રી ફીડર , નેમીનાથ ફીડર , ડાયમંડ ફીડર,બનાસ ફીડર , કોલ્ડ સ્ટોરેજ

શહેરની તમામ સોસાયટી સરસ્વતી પાર્ક ,સાર્થક બંગલોઝ ,શ્યામ બંગ્લોઝ,ગ્રીન સિટી,તિરુમાલા,ઉત્સવ બંગલોસ,બાલાજી ,વી એન મંડોરા પાર્ક , ડ્રીમ સોસાયટી,  બંગ્લોઝ,સુખદેવ નગર,શાંતિનગર,APMC માર્કેટ યાર્ડ,હિમાલય સોસાયટી,રત્નાકર સોસાયટી,વિરેન પાર્ક સોસાયટી,વંદના સોસાયટી,શ્રીજી વિલા સોસાયટી, મોઢેશ્વરી સોસાયટી,  સોસાયટી,વેલુનગર સોસાયટી,જોગકૃપા સોસાયટી, ,રિદ્ધિ સિદ્ધિ સોસાયટી,બજરંગ સોસાયટી,બાલાજી પાર્ક,ગોવર્ધન સોસાયટી,

સાહિલ સોસાયટી,  ગવાડી , અસગરી પાર્ક, નવાવાસ  ,લાટી બજાર ,રીસાલા,લેખરાજ ચાર રસ્તા, લાલ ચાલી,કુભાર વાસ ,ગાધી ચોક ,સોની બજાર  સદર બજાર, ડોલી વાસ ,તેરમીનાળા, વાડી રોડ, નહેરુનગર ટેકરા,

કાપડી વાસ,  ,નેમીનાથ, જુના બસ સ્ટેન્ડ રોડ, બેકરી કુવા હોળા, સમપૅણ સોસાયટી ,ગુલબાણી નગર, રામનગર.,, શીવનગર,  સરગમ સોસાયટી , સાર ટાઉન સીપ,GIDC ,રેલ્વે સ્ટેશન રોડ, હુશેની ચોક, માયાનગર, બનાશ એરીયા,

વનજારા વાસ, scw  રોડ, પટેલ સોસાયટી,.સન રાઈઝ પાકૅ,લક્ષ્મીનારાયન, પશુ બજાર રોડ, અંબિકા ચોક, મમલતદાર રોડ , સત્પમ્ શિવમ સુદરમ્, ગી્ન પાકૅ, મંગલ પાકૅ,

Advt

ઉમીયા નગર, કરછી કોલોની રોડ, સોમનાથ ટાઉનસીપ, આશાપુરા સોસાયટી, ૐ પાકૅ, કીશોર પાકૅ, ચંદન સોસાયટી, રાણપુર રોડ, ત્રણ હનુમાન રોડ, ડોકટર હાઉસ, ડાયમંડ સોસાયટી, નીલકમલ , ઉન્નતી પાકૅ, વિગેરે ઉપરોક્ત વિસ્તારો ની નજીક માં આવતા અન્ય વિસ્તારો માં પણ સવારે 7:00 વાગ્યાથી બપોરના ના 3:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

વિભાગ વધુમાં જણાવે છે કે સમારકામ પૂર્ણ થયેથી કોઈ પણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે..


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!