ડીસામાં આવતીકાલે સમારકામ અર્થે અમુક વિસ્તારમાં વીજ પુરવઠો રહેશે બંધ : જાણો કયા વિસ્તારોમાં રહશે બંદ

- Advertisement -
Share

ડીસામાં આવતીકાલે સમારકામ અર્થે અમુક વિસ્તારમાં વીજ પુરવઠો રહેશે બંધ. ડીસાના હાઇવે વિસ્તારમાં તા.09/06/2021 બુધવારના રોજ ડીસા શહેર પેટા વિભાગીય કચેરીના તાંબા હેઠળ આવતાં 11 કે.વી. નવાડીસા ફીડર-2નું સમારકામ કરવાનું હોવાથી શહેરના ડો. સી.કે. પટેલ, ગ્રીન પાર્ક, વિકાસ લેબ, સજાવટ કોમ્પલેક્ષ, સંધવી નગર, અર્બુદા નગર, મંગલ પાર્ક ભાગ-1,2,3 અને 4, રીલાયન્સ પેટ્રોલ,

 

 

 

 

 

દાંતીવાડા કોલોની, સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ અને ભૂમી સોસાયટી વિગેરે વિસ્તારોમાં નજીક આવતાં અન્ય વિસ્તારોમાં પણ સવારે 7:30 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જ્યારે સમારકામ પૂર્ણ થયેથી કોઇપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!