પાલનપુરમાં માનવતાની જલક : દીકરીના પિતાની આર્થીક સ્થિતી નબળી હોઈ ત્રણ મિત્રોએ દેવપુરાની દીકરીનાં લગ્ન કરાવ્યા

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના દેવપુરા ગામમાં રહેતા દિનેશભાઇ ફુલાભાઇ રાવળ (યોગી)ની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ઘરમાં જવાન છોકરા-છોકરીના લગ્ન કરાવી શકે એમ ન હોતા અને છેલ્લા બે વર્ષથી લગ્ન મોકૂફ રાખતા હતા.

 

 

 

આ વાતનું ધ્યાન હિતેષભાઇ ચૌધરી (કુશકલ)ને થતા એમના મિત્ર પ્રકાશ ચૌધરી, દેવજીભાઈ (તલાટી) મિત્રો સાથે મળી લગ્ન પ્રસંગનો મંડપ સમિયાણા, કેટરિંગ, કરિયાણું તેમજ સામાજિક બધો ખર્ચ ઉપાડી યોગી પરિવારના દીકરી-દીકરાના લગ્ન ધામ-ધૂમથી કરાવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સેવામાં કાર્યરત રહેતા આ મિત્રો કોરોનાની પહેલી લહેર હોય કે બીજી લહેર કે લોકોના ગમે તેવાં કામ માટે રાત-દિવસ લોકો માટે ખડે પગે હોય છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!