ડીસામાં વધુ એક કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરાયો

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસામાં કોરોના મહામારીમાં ડીસા વાસીઓને વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાને લગતી આરોગ્યની સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી ગુજરાત રાજય સરકારના સહયોગથી ડીસા નગરપાલિકા સંચાલિત કોવિડ કેર હોસ્પિટલનો શુભારંભ શુક્રવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં લાટી બજાર ખાતે આવેલા સેલટર હાઉસમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું.

 

 

 

જ્યાં દર્દીઓને નાસ્તા સાથે જમવાની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, પાલિકા સી.ઓ.આરોગ્ય અધિકારી સહિત પાલિકાના સદસ્ય ઉપસ્થિત રહયા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!