પાલનપુરના યુવાનોએ રસીકરણ પહેલા 100 બોટલ રક્તદાન કરી અભિયાન છેડ્યું

- Advertisement -
Share

સરકારે 1 મે થી 18થી 45 વર્ષના યુવાનોને કોરોનાની રસી ઝુંબેશની જાહેરાત પહેલા પાલનપુરમાં કેટલાક જાગૃત યુવાનોએ રસી લીધા બાદ 28 દિવસ સુધી રક્તદાન ન કરી શકે જેને લઇને આ યુવાનોએ ફોન ઉપર એકબીજાને જાણ કરી બ્લડ ડોનેટ કરવાનું નક્કી કર્યું.

 

 

 

ગાયત્રી બ્લડ બેંક ખાતે સોશિયલ ડિસ્ટન્સના નિયમો રાખી રક્ત કેમ્પમાં રવિ સોની, સાગર જાની, ધવલસિંહ રાઠોડ, હિતેશ ચૌધરી, એમ.કે ઝાલા, કિરીટસિંહ રાજપુત, મુકેશ દરજી, ભરતજી કલુજી, ગજેન્દ્ર દાન, સંતોષ ઓઝા, જેવા મિત્ર મંડળઓએ 100 રક્તદાન બોટલો ભેગી કરી હતી અભિયાનનો હેતુ કોરોનાના સમયે બ્લડની અછત ન થાય અને જીવન બચાવી શકાય.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!