દાંતીવાડા મામલતદાર કચેરીમાં પાંચ કર્મચારીઓ થાય કોરોના સંક્રમિત. કર્મચારીઓ સંક્રમિત થતાં થયા હોમ કોરેન્ટાઇન અને મામલતદાર કચેરીને કરવામાં આવી સેનેટાઇજ.
દાંતીવાડા મામલતદાર કચેરીના એકના નાયબ મામલતદાર , 2 કારકૂન અને 2 રેવન્યુ તલાટી મળી પાંચ કર્મીઓ સંક્રમિત થતા બનાસકાંઠા જિલ્લા મહેસૂલી મંડળમાં ચિંતા વ્યાપી.

મંડળએ જિલ્લા કલેકટરને લેખિત પત્ર પાઠવી જિલ્લાની તમામ કચેરીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે એટીવીટી ઇ-ધરા શાખામાં અરજદારો પર નિયંત્રણ મૂકવા માંગ કરી છે.
From – Banaskantha Update