બનાસકાંઠામાં ગોઝારો અકસ્માતમાં એકનું મોત થયું છે અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ

- Advertisement -
Share

#AccidentNews_BanaskanthaUpdate
બનાસકાંઠામાં છેલ્લા એક મહિનમાં અકસ્માતની વણજાર:કાંકરેજ શિહોરી હાઇવે પર અકસ્માતમાં 2 વર્ષના બાળકનું મોત,7 ઘાયલ

બનાસકાંઠામાં ગોઝારો અકસ્માત થયો છે જેમાં 2 વર્ષના બાળકનું મોત થયું છે અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

લકઝરી બસ પલટી જતા અકસ્માત
2 વર્ષના બાળકનું મોત, 7 ઘાયલ
કાંકરેજ-શિહોરી હાઈવે પાસે દુર્ઘટના

બનાસકાંઠામાં કાંકરેજ શિહોરી હાઇવે પર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. અંબાજી પાટિયા પાસે લક્ઝરી બસ પલટી ખાધી હતી. દુર્ઘટનામાં 2 વર્ષના બાળકનું મૃત્યુ થયુ છે. જ્યારે 7 જેટલા ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!