બનાસકાંઠા જિલ્લામાં દીનપ્રતીદીન નાના મોટા અકસ્માતો જોવા મળી રહ્યા છે. ચાર દિવસ અગાઉ જ આ ઘટના સ્થળેથી થોડા અંતરે ગમખ્વાર અકસ્માતની સાહી પણ સુકાઈ નથી ત્યારે મોડી રાત્રી દરમિયાન ભાભર તાલુકાના મીઠા ગામની ગોળાઈ પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં ટ્રક ચાલક ભાભરના વતની સગરામજી વાહતાજી ઠાકોરનુ મોત થયું હતું.
From – Banaskantha Update