ડીસા નગરપાલિકા ચૂંટણીમાં લઈને આજે ગુરુવારે 21 ઉમેદવારોએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધવી

- Advertisement -
Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં ઉમેદવારી નોંધાવી આવી રહી છે ત્યારે આજ રોજ ડીસા ખાતે પણ અલગ અલગ પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરીને નોંધણી કરાવી હતી જેમાં આજે 7 થી 11માં મામલતદાર કચેરી ખાતે 10 ફોર્મ ભરાયા હતા અને 1થી 6માં પ્રાંત કચેરીમાં 11 ફોર્મ ભરાયા હતા આમ આજે ડીસા ખાતે 21 ફોર્મ ભરાયાં હતા.

 

 

વોર્ડ ન. 09

1. આદિલ હુસૈન મુસ્તફાભાઈ શેખ 2. શેખ સાદિક અહેમદ અબ્દુલ અહેમદ

વોર્ડ ન. 10

1. હંસાબેન બાલસિંગ ઠાકોર 2. ચૌહાણ ધનજીભાઈ પુનાભાઈ

 

 

વોર્ડ ન. 11

1. વીરા ભાઈ દેવાભાઈ ચૌહાણ

2. મંગળભાઈ પ્રાગજીભાઈ વણકર

3. જોષનાબેન વિપુલકુમાર પઢીયાર

4. સુશીલાબેન અશોકભાઈ પરમાર

5. ધરમાણી પ્રવિણભાઇ ઈશ્વરભાઈ

6. પઢીયાર પ્રકાશકુમાર પરાગભાઈ

 

 

નાયબ કલેકટર કચેરી ખાતે 1 થી 6માં વોર્ડમાં 11 ફોર્મ ભરાયા…

જેમાં…

 

 

વોર્ડ ન. 02

1. ચૌહાણ કમુબેન દિલીપકુમાર

વોર્ડ ન. 03

1. સીતાબેન પ્રભાત ભાઈ દેસાઈ( કોંગ્રેસ)

2. ગુલાબજી સોનાજી પરમાર

વોર્ડ ન. 04

1. મધુબેન કનુભાઈ ત્રિવેદી

2. સુભાષભાઈ ઉત્તમલાલ ઠક્કર (આમ આદમી પાર્ટી)

 

 

વોર્ડ ન. 05

1. જગદીશ ચંદ્ર શંકરલાલ મોદી (2) ફોર્મ

2. પાર્થ જગદીશ ભાઈ મોદી

વોર્ડ ન. 06

1. છગનજી થાનાજી રાજગોર

2. લીલાબેન છગનજી રાજગોર

3. મુકેશકુમાર રામ ખત્રી (આમ આદમી પાર્ટી)


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!