ડીસાના બસસ્ટેસનમાં બસ આપમેળે ચાલુ થઇ પાર્લરમાં ઘુસી જતા દોડધામ મચી હતી

- Advertisement -
Share

ડીસાના બસસ્ટેસનમાં આજે વહેલી સવારમાં બની વિચિત્ર ઘટના પાર્કિંગમાં પડેલી ST બસ આપમેળે ચાલુ થઇ જતા લોકોમાં દોડધામ મચી હતી. ST બસ ઓટોમેટિક ચાલુ થઈ જતા મુસાફરો અને ત્યાં ઉભેલા અન્ય લોકોમાં અફડાતફડી સર્જાઈ હતી.

 

 

ડીસાના નવા બસસ્ટેન્ડમાં પાર્કિંગમાં પડેલ બસ આપમેળે ચાલુ થઈ ગઈ અને સામે આવેલ પાર્લરની દુકાનમાં ઘુસી જતા દોડધામ મચી હતી. ST બસના ટાયર નીચે એક એકટીવા આવી જતા એક્ટિવાને પણ નુકશાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં પાર્લર પાસે તાપણુ કરી ચાની ચુસકી લઈ રહેલા મુસાફરોનો આબાદ બચાવ થયો અને જાનહાની ટળી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!