બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ બપોરે દીકરીને આપ્યો જન્મ. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકોને આ સારા સામચાર આપ્યા હતા.
— Virat Kohli (@imVkohli) January 11, 2021
અનુષ્કા તથા વિરાટે ગુડ ન્યૂઝની જાણ સોશિયલ મીડિયા પર તેમનો ફોટો શેર કરીને કરી હતી.
From – Banaskantha Update