છાપી નાગરિક બેંકની ચૂંટણીમાં વિજય બાદ હોદ્દેદારોએ વિજય સરઘસ કાઢી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

- Advertisement -
Share

 

બનાસકાંઠા: છાપી નાગરિક બેન્કની ચૂંટણીમાં વિજય બાદ હોદ્દેદારોએ વિજયસરઘસ કાઢી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. ચૂંટણીના વિજય બાદ વિજય સરઘસમાં કોરોનાને ભૂલી રસ્તા પર બેન્ડવાજા સાથે જીપમાં વિજય સરઘસ કાઢ્યું હતું. ટોળામાં એક પણ લોકોએ માસ્ક પહેર્યું ન હતું. તેમ છતા છાપી પોલીસે તથા મામલતદારે કોઇ કાર્યવાહી કરી નહિ, કાર્યવાહી ન કરતા પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યાં છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!