બનાસકાંઠાના ધાનેરામાં બોગસ તબીબ ઝડપાયો. ધાનેરાના ડુંગડોલ ગામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો, તબીબના કલીનીકમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગેની ટીમે ગેરકાયદેસર દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. ધાનેરાના અનેક ગામમાં બોગસ તબીબની હાટડીઓ યથાવત.