ડીસામાં એ.સી.બીની સફળ ટ્રેપથી લાંચ લેતો આરોપી ઝડપાયો

- Advertisement -
Share

ફરીયાદીએ જુનામાં એક મોબાઇલ ખરીદયો હતો ત્યાર બાદ આરોપી પ્રેમજીભાઇ ચોથાભાઇ પટેલએ મોબાઈલ ખરીદનારને ફોન કરી જણાવેલ કે આ મોબાઇલ ચોરીનો છે અને ચોરીના ગુનામાં ફસાઈ જશો તેવી વાત કરી.

ચોરીનો ગુનો દાખલ ના થાય તે માટે આરોપીએ રૂ પ૦૦૦/-ની માંગણી કરી ફરીયાદી આ લાંચના નાણા આપવા માંગતા ના હોય એ.સી.બી.માં ફરીયાદ કરેલ.

જે ફરીયાદીની ફરીયાદ આધારે એ.સી.બીએ આજ રોજ લાંચના છટકુ ગોઠવેલ, જેમાં આરોપી ફરીયાદી પાસેથી રૂ.૫૦૦૦/- લાંચ પેટે સ્વીકારી પકડાઇ જઇ આરોપી પર ગુનો નોધાયો.

ફરીયાદી :
એક જાગૃત નાગરીક.

આરોપી :-
પ્રેમજીભાઇ ચોથાભાઇ પટેલ ( ચૌધરી ) અનાર્મ લોકરક્ષક બ.નં.૧૭૭૩
નોકરી નેહરુનગર બીટ ,
ડીસા શહેર ઉત્તર. પો.સ્ટે., બનાસકાંઠા.

ટ્રેપનું સ્થળ:-
ડીસા દિપક હોટલ સર્કલ પાસે.

ટ્રેપિંગ અધિકારીઃ-
જે.પી.સોલંકી
પોલીસ ઇન્સપેકટ
એ.સી.બી. પો.સ્ટે. પાટણ.

સુપર વિઝન અધિકારીઃ-
શ્રી કે.એચ.ગોહિલ,
મદદનિશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ ભૂજ.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!